¡Sorpréndeme!

દુલ્હન બની દીપિકા, રણવિર બન્યો વરરાજા, પહેલી એનિવર્સરીએ કપલે કર્યા તિરૂપતિ ભગવાનના દર્શન

2019-11-14 15,971 Dailymotion

14 નવેમ્બરે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે આ ખાસ દિવસને સેલિબ્રેટ કરવા માટે દીપવીર આંધ્ર પ્રદેશના તિરૂપતિ સ્થિત વેંકટેશ્વર મંદિર પહોંચ્યા છે કપલે પહેલી વેડિંગ એનિવર્સરી પર ભગવાનનાઆશિર્વાદ લીધા હતા દીપિકા અને રણવીરે પરિવાર સાથે તિરૂપતિના દર્શન કર્યા હતા જો લૂકની વાત કરવામાં આવે તો દીપિકાએ રેડ-ગોલ્ડન હેવી ટ્રેડિશનલ સાડી પહેરી હતી જેની સાથે મહારાની ગોલ્ડ હાર પહેર્યો હતો જેમાં તે દુલ્હન લાગતી હતી તો રણવિરે ઓફ વ્હાઇટ કુર્તા પાયજામા સાથે ગોલ્ડન જેકેટ કેરી કર્યુ હતુ તેના પર રેડ ગોલ્ડન શૉલ નાખી હતી