રાખી સાવંત સાથે લગ્નને લઇને ચર્ચામાં રહેતા તેના ફેક હસબન્ડ અને કોમેડિયન દિપક કલાલ તેની કોઇને કોઈ હરકત પર ચર્ચામાં રહે છે દિપક કલાલનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં દિલ્હીની મેટ્રોમાં એક યુવતી સાથે ગેરવર્તણૂક કરતા યુવતી તેને જોરદાર થપ્પડ મારે છે