¡Sorpréndeme!

ટીચરે ‘અનાથ’ કહેતા સ્ટૂડન્ટ્સે ટીચરને રૂમમાં પૂરીને મારી, જીવ બચાવી ટીચર બહાર નીકળી

2019-11-13 739 Dailymotion

યૂપીના રાયબરેલીમાં આવેલ ગાંધી સેવા નિકેતનમાં સ્ટૂડન્ટ્સના એક ગ્રૂપે મહિલા ટીચરને માર માર્યો હતો પીડિત મમતા દુબે સંસ્થામાં બાલ કલ્યાણ અધિકારી તરીકેકાર્યરત છે ટીચર રોજ સ્ટૂડન્ટ્સને અનાથ બોલતી અને ટોકતી રહેતી એક દિવસ સ્ટૂડન્ટ્સને ગુસ્સો આવતા તેણે ટીચરને ક્લાસરૂમમાં બંધ કરી માર માર્યો હતો અને ખુરશી તેના પર ફેંકી હતી જે આખી ઘટના ક્લાસરૂમના કેમેરામાં કેદ થઈ ગઈ હતી