¡Sorpréndeme!

વડોદરામાં 550મી ગુરૂ નાનક જયંતિની ઉજવણી

2019-11-12 73 Dailymotion

વડોદરા: શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનકદેવના જન્મદિવસે દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે આજે 550મી ગુરૂ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવે છે વડોદરા સ્થિત નાનકવાડી ગુરુદ્વારામાં કિર્તન, લંગર, બ્લડ ડોનેશન જેવા સમાજને મદદરૂપ થાય એવા સેવાકીય કાર્યો કરીને પ્રકાશપર્વની ઉજવણી કરવામાં આવે છે ગુરૂ નાનકદેવજીએ શીખ લોકોને આપેલા સંદેશા મુજબ ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન તેમજ સામાજિક એકરૂપતાના સિદ્ધાંતને અનુસરીને ગુરુનાકજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે