સુષ્મિતા સેન તેની બંને દિકરીઓથી ઘણી જ અટેચ છે તે તો આખી દુનિયા જાણે જ છે 2000માં તેણે રીનીને અને 2010માં તેણે અલિશાને એડોપ્ટ કરી હતી જેમાં અલિશાએ એડોપ્શન પર એક ઓપન લેટર લખતા સુષ્મિતા ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી તે અલિશાના લેટર પર રડી પડે છે જેનો વીડિયો સુષ્મિતાએ તેના ઈન્સ્ટા પર શેર કર્યો છે