વીડિયો ડેસ્કઃ ઉત્તરાખંડના અલ્મોડાનો એક દિલધડક સ્ટંટની ઘટના સામે આવી છે અહીં સાંજના સમયે મોતનાં કુવામાં ત્રણ બાઇક ચાલકો દિલધડક સ્ટંટ કરી રહ્યા હતાં એવામાં એક બાઇકચાલકે બેલેન્સ ગુમાવતા બાઇક લોખંડની રેલિંગમાં જતાં તે નીચે પટકાયો હતો આ પછી તેને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો