¡Sorpréndeme!

મોડાસા નજીક બસમાં યાત્રાળુઓને માર મારી બે લાખની લૂંટ

2019-11-11 11,954 Dailymotion

મોડાસા: અરવલ્લીના મોડાસા તાલુકાના વાંટડા ટોલ પ્લાઝા પાસે યાત્રાળુઓની પુષ્કરથી પરત ફરતા યાત્રાળુઓની લકઝરી બસને લૂંટ થઈ હતી બાઈક પર આવેલા લૂંટારાઓએ પહેલા બસને રોકી હતી ત્યારબાદ બસમાં ચડીને યાત્રાળુઓ પર રોફ જમાવીને લૂંટ ચલાવી હતી અંદાજે બે લાખની લૂંટ કરાઈ હોવાનું યાત્રાળુંઓનું કહેવું છે લૂંટારુંઓએ મહિલાઓને પણ માર માર્યો હતો 3 યાત્રાળુઓને ગંભીર ઈજાઓ પહોંચતા ગાંધીનગર ખસેડાયા હતા લૂંટ સમયનો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો