¡Sorpréndeme!

ઊંઝામાં મા ઉમાના જયજયકાર વચ્ચે નીકળી મા ઉમા દિવ્ય જ્યોત સંકલ્પ યાત્રા

2019-11-10 252 Dailymotion

મહેસાણા : ઊંઝામાં યોજાનાર ઉમિયા માતાજી લક્ષચંડી મહોત્સવના ભાગરૂપે શનિવારે રાત્રે ઉમિયા માતાજી મંદિરેથી ભવ્ય દિવ્ય જ્યોત સંકલ્પ યાત્રા નીકળી હતી જેમાં 25 હજારથી પણ વધુ સ્વયં સેવકો જોડાયા હતા શહેરના મુખ્ય રાજમાર્ગ પરથી મા ઉમિયાના જયઘોષ સાથે નીકળેલી યાત્રા જીમખાના મેદાનમાં પહોંચી જ્યાં સ્વયં સેવકોએ મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞને સફળ બનાવવા સૌ સાથે મળી કામ કરીશું તેવો સામુહિક સંકલ્પ લીધો હતો