¡Sorpréndeme!

SPને દારૂ વેચતી હોવાની રજૂઆત કરતા મહિલા બૂટલેગરે ભીંગરણ ગામના સરપંચને જાહેરમાં માર માર્યો

2019-11-10 9,254 Dailymotion

ઉના: ઉના તાલુકાના મૂળ ભીંગરણ ગામની અને કોબ ગામે રહેતી મહિલા બુટલેગરે ભીંગરણ પંચાયત કચેરીમાં પરિવારના સભ્ય સાથે આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો