¡Sorpréndeme!

ફિલ્મી અંદાજમાં ફાયરિંગ કરતાં જ અધિકારીઓએ કેસ નોંધાવ્યો, પોલીસે એકનો દબોચ્યો

2019-11-10 97 Dailymotion

ઉત્તર પ્રદેશના બાગપતમાં ઘરની છત પર જઈને ચાર યુવકોએ કરેલા અંધાધૂંધ ફાયરિંગનો વીડિયો સામે આવતાં જ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકોએ ધડાધડ હવામાં ફાયરિંગ કરીને વાતાવરણમાં તંગદીલી ફેલાવી દીધી હતી ગેરકાયદે ગનથી કરાયેલા આ ફાયરિંગનો વીડિયો જોઈને ઉચ્ચ અધિકારીઓએ પણ પોલીસ સ્ટાફને યુવકો સામે ફરિયાદ નોંધવાની તાકીદ કરી હતી ઉપરી અધિકારીઓના આદેશ છૂટતાં જ પોલીસે પણ તેમની સામે કેસ કરીને તપાસ આદરી હતી જેમાં એક યુવકને દબોચી લેવામાં પોલીસને સફળતા પણ મળી હતી જો કે, પોલીસ હજુ પણ તે બંદૂકોને શોધી શકી નથી