¡Sorpréndeme!

કેશોદમાં મામલતદાર કચેરીએ ખેડૂતો શર્ટ કાઢી ધરણા પર બેઠા

2019-11-08 297 Dailymotion

કેશોદ: ખેડૂત હિત રક્ષક સમિતિ અને કેશોદ તાલુકા કિશાન સંઘના સંયુક્ત ઉપક્રમે આજે મોટી સંખ્યામાં ખેડૂતો કેશોદ મામલદાર કચેરીએ ઉમટી પડ્યા હતા ખેડૂતોએ લેખિતમાં મામલદારને લીલો દુષ્કાળ જાહેર કરવા અને બાળકોની ભણતરની ફી માફ કરવાની રજૂઆત કરી હતી પરંતુ મામલતદારે તેઓની માંગનો અસ્વિકાર કરતા ખેડૂતોએ શર્ટ કાઢી અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરી સુત્રોચ્ચાર કર્યા હતા બાદમાં ધરણાં પર બેસી ગયા હતા