યૂપીમાં હરદોઈ પાસે લખનઉથી દિલ્હી જઈ રહેલી લખનઉ મેલના એસી કોચમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગ એસી કોચના નીચલા ભાગમાં લાગી હતી ડબ્બામાં બેઠેલા યાત્રિઓને જ્યારે દુર્ઘટનાઓની ખબર પડી ત્યારે યાત્રિકો કુદી કુદીને ભાગ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો