¡Sorpréndeme!

ઈરાનમાં શુક્રવારે 5.9ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

2019-11-08 1,218 Dailymotion

ઈરાનમાં 59 તીવ્રતાના ભૂકંપની લીધે પાંચ લોકોના મોત થયા છે અને આશરે 120 વ્યક્તિને ઈજા પહોંચી છેપ્રેસ ટીવીએ શુક્રવારે સત્તાવાર અહેવાલમાં એવી માહિતી આપી હતી કે ભૂકંપને લીધે ત્રણ વ્યક્તિના મોત થયા છે અને આશરે 120 વ્યક્તિને ઈજા થઈ હતી