¡Sorpréndeme!

ગોવામાં પતિ સાથે Chill Out કરી રહી છે ટીવીની ‘નાગિન’, બીચ વેઅરમાં આપ્યા કાતિલ પોઝ

2019-11-07 19,383 Dailymotion

ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે ટીવીમાં જાણીતું નામ છે હાલ તે પોતાના પતિ સાથે ગોવામાં હોલિડે એન્જોય કરી રહી છે જેના પિક્ચર્સ અનિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે અનિતા અને તેનોપતિ રોહનનચ બલિયે 9માં રનર અપ રહી ચૂક્યા છે અને હાલ ગોવામાં રિલેક્સ થવા હોલિડે એન્જોય કરી રહ્યા છે