¡Sorpréndeme!

શિવસેનાના સંજય રાઉતે કહ્યું- ભાજપે સત્તાની હવસ છોડી દેવી જોઈએ

2019-11-07 1,821 Dailymotion

મહારાષ્ટ્રમાં સરકાર રચવા બેઠકોનો દોર જારી છે શિવસેના તરફથી સતત નિવેદન આવી રહ્યા છે હવે પક્ષના સાંસદ અને મુખપત્ર સામનાના સંપાદક સંજય રાઉતે કહ્યું છે કે ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાં સરકાર બનાવી શકતું નથી આ સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ બહુમતી મેળવી શકતું નથી આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં સરકારની રચના થવી જોઈએ બીજીબાજુ શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે ગુરુવારે માતોશ્રીમાં પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે અમે આગામી બે દિવસ માટે હોટેલ રંગશારદામાં રોકાણ કરશું