¡Sorpréndeme!

ભારત સામે પહેલી T-20 સીરિઝ જીતવા સારી તક છે - મહમુદુલ્લાહ

2019-11-06 815 Dailymotion

બાંગ્લાદેશના કપ્તાન રિયાદ મહમ્મદુલ્લાહે ભારત સામેની બીજી ટી20 પહેલા રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે કહ્યું કે, "પહેલી મેચ જીત્યા પછી આવતીકાલે અમારી પાસે સીરિઝ જીતવાની સારી તક છે અમને આશા છે કે અમે સારો દેખાવ કરીશું મને લાગે છે કે રાજકોટની વિકેટ દિલ્હી કરતા જુદી છે અને અહિયાં 170-180 રનનો સ્કોર જોવા મળી શકે છે"