¡Sorpréndeme!

મોટરકારમાંથી એકસાથે 10 જેટલી કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી, તસ્કરો સીસીટીવીમાં કેદ

2019-11-06 555 Dailymotion

રાજકોટ:શહેરમાં સામાકાંઠે આવેલા રણછોડનગર સોસાયટીમાંથી મધરાતે વાહનમાં આવેલા ટેપ રેકોર્ડરની ઉઠાંતરી કરવામાં આવી છે મ્યુઝિક સિસ્ટમની ચોરી કરતી આ ટોળકીએ 10 જેટલી મોટરકારના કાચ તોડીને મ્યુઝિક સિસ્ટમ કાઢીને રફુચકર થઈ ગઈ છે આ અંગે તમામ વાહન માલિકો બી ડિવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે નોંધનીય છે કે, થોડા સમય પહેલા વાહનમાંથી બેટરી ચોરીની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે રાજકોટ શહેરમાં વાહનો સાથે જોડાયેલ ગેરપ્રવૃતિની ઘટનાઓ વધી રહી છે