¡Sorpréndeme!

પાકિસ્તાન સરકારે બનાવેલું થીમ સોંગ વિવાદમાં, ભિંડરાવાલા સહિત 3 ખાલિસ્તાન સમર્થક દેખાયા

2019-11-06 1,376 Dailymotion

પાકિસ્તાનની સરકારે કરતારપુર સાહિબ પહોંચતા શ્રદ્ધાળુઓના સ્વાગત માટે એક વીડિયો સોંગ જાહેર કર્યું છે સોંગમાં ઓપરેશન બ્લુ સ્ટારમાં મૃત્યુ પામેલા ખાલિસ્તાની નેતા જરનૈલ સિંહ ભિંડરાવાલે સહિત ત્રણ સમર્થકોને પણ દર્શાવવામાં આવ્યા છે ત્યારપછીથી આ મામલે વિવાદ શરૂ થઈ ગયો છે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, હું પહેલાં દિવસથી ચેતવણી આપી રહ્યો છું કે, આ પાકિસ્તાનનો એક છુપાયેલો એજન્ડા છે