¡Sorpréndeme!

અન્નકૂટમાં 1.5 મીટર લાંબી અને 360 કિલો વજનની વચનામૃત કેક ધરાવાઈ

2019-11-06 609 Dailymotion

આણંદ: પૂ મહંત સ્વામી મહારાજના ઓસ્ટ્રેલિયામાં વિચરણ બાદ સત્સંગ પ્રવૃત્તિ સતત વધતી રહી છે તાજેતરમાં પરમચિંતન સ્વામીએ ઘરે-ઘરે વિચરણ કરીને સ્વામીબાપાનો સંદેશો સમગ્ર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ફેલાવ્યો છે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં દીપાવલી ઉત્સવ નિમિત્તે ઠાકોરજીને વિવધ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો, જેમાં વચનામૃતના આકારની 360 કિલો વજનની વિશિષ્ટ કેક સંતો અને કાર્યકરોએ અથાગ પરિશ્રમથી તૈયાર કરી હતી