¡Sorpréndeme!

યુવતીઓ સાથે છેડતી કરતા ટીચરે ટોક્યાં, સ્ટૂડન્ટ્સના ટોળાએ ટીચરને માર માર્યો

2019-11-06 11 Dailymotion

યૂપીના પ્રયાગરાજમાં ગર્લ્સ સાથે દુર્વ્યવહાર કરવા પર ટીચરે સ્ટૂડન્ટ્સને ટોકતા ટીચર સાથે મારપીટનો મામલો સામે આવ્યો છેઘટના બલકરનપુરની આદર્શ જનતા ઈન્ટર કોલેજની છે જ્યારે ટીચરે સ્ટૂડન્ટ્સે ટોક્યા તો એક ટોળું કોલેજમાં બેટ સાથે આવી પહોંચ્યું, અને ટીચરને રૂમમાંથી બહાર કાઢી માર માર્યો હતો ટીચરે બચવાના ઘણાં પ્રયાસો કર્યા પરંતુ મારનાર સ્ટૂડન્ટ્સની સંખ્યા વધુ હોવાથી તે તેનાથી બચી શક્યા નહી જોકે ઘટનાનો વીડિયો સામે આવતા એફઆઈઆર નોંધાઈ છે અને આરોપીઓની તપાસ થઈ રહી છે