¡Sorpréndeme!

દિલ્હીની એર ક્વોલિટીમાં થોડો સુધારો,ભાજપ ધારાસભ્યે કહ્યું- કૃત્રિમ વરસાદ કરાવો

2019-11-05 266 Dailymotion

દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણમાં મંગળવારે થોડી રાહત મળી, જોકે અહીં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ખરાબ સ્તર યથાવત છે દિલ્હી, ગુડગાંવ, નોઈડા અને ગાજિયાબાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ(એક્યુઆઈ) 400ની આસપાસ છે દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં પ્રદૂષક કણ પીએમ 25ના સ્તરમાં સોમવારની સરખામણીમાં 200 અંકનો ઘટાડો જોવા મળ્યો છે

જોકે ગાજિયાબાદના ભાજપના ધારાસભ્ય નિંદ કિશોર ગુર્જરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વાયુસેનાની મદદથી પાણીનો છટકાવ અને કુત્રિમ વરસાદ કરવાની અપીલ કરી છે