¡Sorpréndeme!

ખેડૂતો પાસે લોનની વસૂલાત કરવા માટે આવશો તો હાથ તોડી નાખીશું - જનાર્દન મિશ્રા

2019-11-05 455 Dailymotion

મધ્યપ્રદેશના ભાજપ સાંસદ જનાર્દન મિશ્રાએ દેવાની વસૂલાત અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે સોમવારે પાર્ટીના ખેડૂત આક્રોશ આંદોલન દરમિયાન તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ અથવા પોલીસનો કોઈ પણ વ્યક્તિ ખેડૂતો પાસે લોનની વસૂલાત કરવા માટે આવશે તો તેનો હાથ તોડી નાંખીશું, ગળું દબાવીને મારી નાંખીશું રાજ્યના ભાજપ કાર્યકર્તા મજબૂતાઈ સાથે ખેડૂતો સાથે ઊભા છે