¡Sorpréndeme!

પાટણમાં આન્સર કી કોરી છોડનારા શંકાસ્પદ 11 નામો સાથે પરીક્ષા રદ કરવા કલેકટરને રજૂઆત

2019-11-05 100 Dailymotion

પાટણઃ હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતીમાં લાગતા વળગતાઓને નોકરીમાં લેવા માટે આન્સર કી કોરી છોડાવાઇ હોવાના આક્ષેપ સાથે 11 જેટલા શંકાસ્પદ ઉમેદવારોના નામ સાથે ઉમેદવારોએ સોમવારે કલેકટરને પરીક્ષા રદ કરવા માટે માંગ સાથે આવેદન આપ્યું હતુયુનિના કારોબારીના સભ્ય અને અધિકારીઓ દ્વારા મોટી રકમ લઈ નિમણૂંક કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ કર્યા હતા