¡Sorpréndeme!

ભારત સ્થાનિક ઉદ્યોગોના હિતમાં RCEPમાં જોડાશે નહીં

2019-11-05 3,127 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંભારતે સ્થાનિક ઉદ્યોગોના હિતમાં સોમવારે એક મોટો નિર્ણય લીધો છેભારત RCEP એટલે કે ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારીમાં જોડાશે નહીં,અને દેશના બજારોને સસ્તા વિદેશી સામનોથી ભરશે નહીંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું