¡Sorpréndeme!

સોમવારે સવારે ઈન્ડિગો એરલાયન્સની સિસ્ટમ ડાઉન,અનેક ઉડ્ડયનમાં વિલંબ

2019-11-04 620 Dailymotion

ઈન્ડિગો એરલાયન્સની સિસ્ટમ આજે સવારે ડાઉન થઈ ગઈ હતી તેને લીધે દેશભરમાં તેની કામગીરીને અસર થઈ છે કેટલીક ઉડ્ડયનમાં વિલંબ થયો છે યાત્રીઓ ટિ્વટર પર ફરિયાદ કરી રહ્યા છે એરલાયન્સનું કહેવું છે કે સ્થિતિને પૂર્વવત કરવા પ્રયત્ન જારી છે
ઓનલાઈન ટીકિટ બૂક નહીં થવાને લીધે ઈન્ડિગો સ્ટાફ મેન્યુઅલી બૂકિંગ કરી રહ્યા છે જેથીઈન્ડિગોના ચેક-ઈન કાઉન્ટર પર યાત્રીઓની લાંબી લાઈન લાગી રહી છે ઈન્ડિગોએ યાત્રીઓની માફી માગતા જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારની મદદ માટે કસ્ટમર કેર અથવા સોશિયલ મીડિયા મારફતે તેઓ સંપર્ક કરી શકે છે