¡Sorpréndeme!

તાલાલામાં ધાર્મિક શોભાયાત્રામાં ભાજપ અગ્રણીએ ફયરિંગ કર્યું

2019-11-04 184 Dailymotion

તાલાલાઃ તાલાલામાં જલારામ જયંતિની શોભાયાત્રામાં હવામા ફાયરિંગ કરતો વિડિયો ફરતો થયો હતો જેણે ભારે ચર્ચા જગાડી હતી જો કે, આ ફાયરિંગ કરનાર ભાજપ આગેવાન અમીત ઉનડકટ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મે જલારામ બાપાની શોભાયાત્રામાં એરગનથી ફાયરીંગ કર્યું હતું