¡Sorpréndeme!

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજે 30 હજાર પ્રવાસીઓ ઉમટ્યા

2019-11-03 1,456 Dailymotion

કેવડિયાઃકેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દિવાળીના વેકેશનમાં 8 દિવસમાં સવા લાખ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને દિવાળી વેકેશન દરમિયાન 5 લાખ પ્રવાસીઓ આવશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આજે 30 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા સ્ટેચ્યુ સાથે સરદાર સરોવર નર્મદા ડેમ અને અન્ય પ્રોજેક્ટો પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે