¡Sorpréndeme!

શહેરમાં ફરી એકવાર ટાંકી ધરાશાયી થવાની ઘટના બની, ફાયર વિભાગ દોડતું થયું

2019-11-03 1,893 Dailymotion

અમદાવાદ: શહેરમાં ફરી એક વખત પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના બની છે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કર્મચારી વિભાગ 1માં વર્ષો જૂની પાણીની ટાંકી મોડી રાતે અચાનક ધરાશાયી થઇ છે ટાંકીના ધડાકા ભેર અવાજથી આસપાસના લોકો ગભરાય ગયા હતા દુર્ઘટનામાં એક યુવતીને ઇજા પોહચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ આવી પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે