¡Sorpréndeme!

કચ્છમાં વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ, કંડલા બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયું

2019-11-02 1,145 Dailymotion

કચ્છઃજિલ્લાના લખપત તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે છેલ્લા એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ‘મહા’ વાવાઝોડાની અસર કચ્છ વિસ્તારમાં પણ જોવા મળી છે ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે વીજ-પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો જિલ્લામાં ગાંધીધામમાં ભારે વરસાદ વરસી રહ્યો છે