¡Sorpréndeme!

સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં ધોધમાર, ધાનેરામાં વરસાદથી મગફળી પલળી ગઈ

2019-11-02 144 Dailymotion

હિંમતનગર, ધાનેરા:ગુજરાત પર હાલ મહા વાવાઝોડુંનું ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે આજે સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને હિંમતનગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તો બીજી તરફ ધાનેરા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો વાવાઝોડાની અસર અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે