બાલીમાં પૂર્વોત્તરમાં આવેલા મેનકા વિસ્તારમાં શુક્રવારે આતંકીઓએ સૈન્ય ચોકી પર હુમલો કર્યો હતો તેમાં 53 સૈનિકોના મોત થયા હતા સેનાએ ફેસબુક દ્વારા આ માહિતી આપી હતી હાલ આ હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને લીધી નથી ગવર્નરે ઘટના વિશે સંવેદના વ્યક્ત કરી છે ગયા મહિને બુર્કિના ફાસો સીમા પર બે આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 40 જવાનોના મોત થયા છે
માલીના સંચાર મંત્રી યાયા સાંગરેએ ટ્વિટ કર્યું છે, સૈન્ય ચોકી પર થયેલા આતંકી હુમલા પછી ઘટનાસ્થળેથી 54 લાશો કાઢવામાં આવી છે તેમાં એક નાગરિક પણ સામેલ છે બુર્કિના ફાસો અને મનેકા આતંકી સંગઠન અલકાયદા અને દાયેશના કબજાવાળો માનવામાં આવે છે અહીં આ આતંકીઓના ઘણાં સમર્થકોછે