¡Sorpréndeme!

દહેજમાં કેમિકલના ખાલી ટેન્કરમાં બ્લાસ્ટથી દોડધામ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

2019-11-01 246 Dailymotion

ભરૂચઃદહેજ ચોકડી ઉપર કેમિકલયુક્ત ખાલી ટેન્કરના વેલ્ડિંગના કામ વખતે ટેન્કરમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ટેન્કરમાં થયેલા બ્લાસ્ટને કારણે આસપાસના વાહનોને પણ નુકસાન થયું હતું આ પહેલાં પણ ટેન્કરમાં ગેસ ભરાવાને કારણે બ્લાસ્ટની ઘટનાઓ બની ચૂકી છે