¡Sorpréndeme!

રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રગાન સમયે કેમ ખુરશી પર બેઠા રહ્યાં જર્મન ચાંસેલર એન્જેલા મર્કેલ?

2019-11-01 527 Dailymotion

જર્મન ચાંસેલર એન્જેલા મર્કેલબે દિવસના ભારતના પ્રવાસે છે રાષ્ટ્રપતિ ભવનમાં મર્કેલનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતુ આ સમયે રાષ્ટ્રગાન પણ ગાવામાં આવ્યું રાષ્ટ્રગાન સમયે એન્જેલા મર્કેલ ખુરશી પર બેઠા રહ્યાં જેના પાછળનું કારણ તેમનું સ્વાસ્થ્ય છે મર્કેલ સહારા વગર લાંબા સમય સુધી ઉભા રહી શકતા નથી જર્મન સરકારે ભારત સરકાર પાસે તેની છૂટની પરમિશન માગી હતી જેનો ભારત સરકારે સ્વીકાર કર્યો હતોઅને એન્જેલા મર્કેલ રાષ્ટ્રગાન સમયે ઉભા થયા નહોતા આ પહેલા પણ જર્મનીમાં કેટલાંક કાર્યક્રમોમાં સતત ઉભા રહેવાના કારણે મર્કેલની તબિયત લથડી હોવાના વીડિયો સામે આવ્યા હતા