¡Sorpréndeme!

રાજકોટમાં વાહનચાલકનું ધ્યાન ભટકાવી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

2019-11-01 589 Dailymotion

રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયાની ઉઠાંતરી કરતી ગેંગની ધરપકડ કરી છે આંધ્રપ્રદેશના નેલ્લોરના 4 આરોપીની ધરપકડ કરી છે આ આરોપીઓ વાહનોના કાચ તોડી, વાહન આગળ ઓઇલ ઢોળાઇ રહ્યું છે જેવા બહાના બતાવી વાહનચાલકનું ધ્યાન ભટકાવી ચોરી કરતા હતા થોડા દિવસ પહેલા ગોંડલમાં પણ એક બેંક બહાર કારચાલકને આંતરી લૂંટ ચલાવી હતી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી યુનિવર્સિટી રોડ પરથી પોલીસે ચારેયની ધરપકડ કરી હતી આરોપીઓએ 22 ગુના કબૂલ્યા છે