¡Sorpréndeme!

2 હજાર વર્ષ જૂના ઈડર ગઢના અસ્તિત્વ સામે જોખમ, બચાવ આંદોલન થયા પણ ઉકેલ નહીં

2019-10-31 912 Dailymotion

ઈડર: સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલો ઈડરિયો ગઢ 2000 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવીને બેઠો છે પરંતુ ખનન માફિયાઓએ ઈડરિયા ગઢનું ખનન કરીને તેના અસ્તિત્વ સામે જોખમ ઊભું કર્યું છે બેફામ ખનનને પગલે હવે ઈડરિયો ગઢ નામનો રહી જાય તેવી સ્થિત પેદા થતાં સ્થાનિકોમાં વિરોધ કરે છે છેલ્લા કેટલાક વર્ષથી તેનો વિરોધ થાય છે અને કોઈ ઉકેલના નામે આંદોલન સમેટાઈ જાય છે