¡Sorpréndeme!

રિલેટિવની પિટિશન બાદ મળેલાં NVC વેલકમ લેટરમાં બાળકનું નામ ન હોય તો શું કરવું?

2019-10-30 1,195 Dailymotion

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરના ઇમિગ્રેશન એડવાઇસ પ્રોગ્રામમાં ઇમિગ્રેશન એક્સપર્ટ રમેશ રાવલ આપના પ્રશ્નોના જવાબ આપશે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે કે, ‘મારા રિલેટિવે પિટિશન કરેલી છે એમાં મારા પર NVC વેલકમ લેટર આવ્યો તેમાં 6 સ્ટેપ પૂરાં કર્યાં પણ તેમાં બાળકનું નામ નહોતું તો મારે શું કરવું? આ પ્રશ્નનો જવાબ જાણવાં જુઓ આ વીડિયો