¡Sorpréndeme!

આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં પાણી ઘુસ્યુ, દિવાલ ધરાશાયી થતા લાખોનું નુકસાન

2019-10-30 2,791 Dailymotion

આણંદ: શહેર અને તાલુકામાં રાત્રે સવા ચાર ઇંચ વરસાદમાં આણંદ વિદ્યાનગર રોડ પર એક કોમ્પલેક્ષના ભોંયરામાં પાણી ઘુસ્યુ હતું દિવાલ ધરાશયી થતા દુકાનો પાણી ઘુસતા લાખોનું નુકસાન થયું હતું આણંદમાં ભારે વરસાદને કારણે 20 હજાર હેક્ટરમાં ડાંગર, બાજરી અને તમાકુના પાકને ભારે નુક્સાન પહોંચ્યું છે