¡Sorpréndeme!

નરેન્દ્ર મોદીની સઉદી યાત્રા દરમ્યાન બંને દેશો વચ્ચે મોટા કરારો

2019-10-30 3,337 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંપીએમ નરેન્દ્ર મોદીની સઉદી યાત્રા દરમ્યાન બંને દેશો વચ્ચે મોટા કરારો થયા છેબંને દેશો એક કાઉંસિલ બનાવશે જે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી પર કામ કરશેસઉદી ચોથો દેશ છે જેણે ભારત સાથે આ ખાસ કરાર કર્યો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું