¡Sorpréndeme!

રાજકોટ, જામનગરમાં ધીમી ધારે, જેતલસર, જૂનાગઢ સહિત મોરબીમાં ધોધમાર વરસાદ, દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો

2019-10-29 1,780 Dailymotion

રાજકોટ:હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે ગઇકાલે પડધરી પંથકમાં વરસાદ પડ્યો હતો ત્યારે આજે જેતપુરના જેતલસર ગામે અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આ સાથે મોરબી જિલ્લામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે