¡Sorpréndeme!

ઈશાંત શર્માની તસ્વીરમાં આસારામની તસ્વીર જોવા મળતા સોશ્યિલ મીડિયામાં ટ્રોલ

2019-10-29 1,866 Dailymotion

બોલર ઈશાંત શર્મા એક તસ્વીરના કારણે સોશ્યલ મીડિયા ટ્રોલર્સના નિશાને આવી ગયો છેઈશાંત શર્માએ તેના ઈંસ્ટાગ્રામ પર દિવાળીની શુભકામના પાઠવતી ફેમિલી સાથેની એક તસ્વીર શેર કરી હતીઈંસ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરમાં ઘરમાં આસારામની તસ્વીર જોવા મળી હતીઆસારામની તસ્વીર જોવા મળતા ટ્રોલર્સ ઈશાંતને નિશાને લીધો હતોઈશાંત શર્માએ ભૂલ સુધારવા તસ્વીરને ક્રોપ કરી ફરીપોસ્ટ કરવી પડી છેજોકે યૂટ્યૂબમાં તેના આસારામ બાપુની પૂજા કરતા જુના વીડિયો ટ્રેંડ થવા લાગ્યા છે