¡Sorpréndeme!

નિયા શર્માએ પંજાબી સિંગર સાથે લગાવ્યા ઠૂમકા

2019-10-29 1 Dailymotion

ટીવીની મશહૂર અભિનેત્રી નિયા શર્માએ પંજાબી સિંગર ગુરૂ રંધાવા સાથે ડાન્સ કરતી હોય તેવો વીડિયો શેર કર્યો હતો સોશિયલ મીડિયા પર હાલ આ ડાન્સનો એક વીડિયોવાઈરલ થઈ રહ્યો છે જેમાં નિયા ‘તેનુ સૂટ સૂટ કરદા’ના તાલે ગુરૂ રંધાવા સાથે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે નિયાનો આ વીડિયો દિવાળી સેલિબ્રેશનની પાર્ટીનોછે જેમાં અનેક સેલિબ્રિટી પણ જોવા મળી હતી