¡Sorpréndeme!

અમેરિકાએ બગદાદીના મોતના બીજા દિવસે તેના ઉત્તરાધિકારીનો ખાતમો બોલાવ્યો

2019-10-29 4,944 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઅમેરિકાએ બગદાદીના મોતના બીજા દિવસે તેના ઉત્તરાધિકારીનો ખાતમો બોલાવ્યો છેઅમેરિકાએ એર સ્ટ્રાઈકમાં અલ મુહાજીરને પણ મારી નાખ્યો છેસંયુક્ત રાજય અમેરિકાસાથે ઈસ્લામિક સ્ટેટનો મુકાબલો કરનાર કુર્દ નેતૃત્વ મલેશિયાના પ્રમુખ મજલૂમ આબ્દીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું