¡Sorpréndeme!

મનોહરલાલ ખટ્ટર બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી બન્યા, દુષ્યંતે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા

2019-10-27 966 Dailymotion

ચંડીગઢ :શપથગ્રહણ સમારોહમાં અત્યારે મનોહરલાલ ખટ્ટરે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ત્યારબાદ રાજ્યપાલે જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલાને શપથ લેવડાવ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાનો પહોંચી ગયા છે શિરોમણી અકાલી દળના પ્રકાશસિંઘ બાદલ અને પાર્ટી નેતા સુખબીરસિંઘ બાદલ પણ ચંડીગઢના રાજભવન પર પહોંચ્યા હતારાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ બન્ને નેતાઓને શપથ લેવડાવ્યા હતા નેશનલ એન્થમ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો