¡Sorpréndeme!

ત્રણ સંકલ્પો લઈને જીવનને સાર્થક કરવાનો સાધુ પ્રેમવત્સલદાસજીનો સંદેશ

2019-10-27 201 Dailymotion

સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ દેશવિદેશમાં ફેલાયેલા અનુયાયીઓ અને દેશવાસીઓેને વીડિયોના માધ્યમથી દિવાળી અને નવા વર્ષનીશુભકામનાઓ પાઠવી હતી પોતાના નૂતન વર્ષના સંદેશમાં તેમણે સૌ પ્રથમ તો માતાપિતા, ભગવાન અને સંતોના આશીર્વાદ લઈને જીવનને સાર્થક કરાવનો સંકલ્પ લેવાની
વાત કરી છે જેમ વર્ષ બદલાયું છે તેમ આપણે પણ થોડા બદલાઈએ, ગયા વર્ષે કરેલી ભૂલો કે પાપોને આ વર્ષે ટાળવાનો સંકલ્પ કરીએ તો જાણી લો સૌની સાથે સ્નેહ અનેસંપથી રહીને કેવા સંકલ્પો લઈએ જેથી આપણું જીવન પણ સાર્થક બને