¡Sorpréndeme!

કામરેજમાં 36 મણ સોનાની લાલચમાં મહારાજની પાસે વિધિ કરાવી જમીન દલાલે અઢી કરોડ ગુમાવ્યા

2019-10-26 16,379 Dailymotion

સુરતઃકામરેજમાં રહેતા એક જમીન દલાલ સાથે એક મહારાજે અઢી કરોડનો ચુનો ચોપડી દીધો હતો જમીન દલાલને એક મહારાજે કહ્યું કે તમારા ઘરમાંથી 36 મણ સોનું નીકળશે, અઢળક ધનની લાલચે જમીન દલાલ મહારાજની વાતોમાં આવી ગયા જેથી વિધિ માટે ચાર મિત્રોએ ભેગા મળીને 240 કરોડનું 5 કિલો 200 ગ્રામ સોનાના બિસ્કીટ ગુરૂ મહારાજ અને તેના શિષ્યને આપતા તેઓ લઈને જતાં રહેતામામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો