¡Sorpréndeme!

કૉન્સર્ટમાં નિક જોનાસને લેડી ફેન પાછળથી કરતી રહી છેડછાડ, નિકને આવ્યો ગુસ્સો

2019-10-26 27,050 Dailymotion

લૉસ એન્જેલસમાં પ્રિયંકા ચોપરાના હસબન્ડ નિક જોનાસનો એકમ્યૂઝિક કૉન્સર્ટ હતો જેમાં ભાઈજો જોનાસ અને કેવિન જોનાસ સાથે નિક ‘ઓનલી હ્યુમન’ ગીત ગાઈ રહ્યો હતો, ત્યારે પાછળથી સ્ટેજ પાસે ઉભી એક મહિલાએ નિકના નજીક આવવાની કોશિશ કરી તે વારંવાર નિકના પગને અડવાની કોશિશ કરતી રહીસિક્યોરિટી ગાર્ડની રોકવાની કોશિશ છતાં મહિલા તેની હરકત કરતી રહી નિક જોનાસે ચાલુ કૉન્સર્ટમાં મહિલાના હાથને દૂર કરી તેના તરફ ગુસ્સામાં જોયું ત્યારે મહિલા ત્યાંથી દૂર ખસી