¡Sorpréndeme!

હરિયાણામાં અમિત શાહે બાજી મારી, જેપીપી સાથે ગઠબંધન

2019-10-26 2,350 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંહરિયાણામાં અમિત શાહ બાજી મારી ગયા છેઅમિત શાહે જેપીપી પાર્ટીના પ્રમુખ દુષ્યંત ચૌટાલાને ઉપમુખ્યમંત્રીના પદની ઓફર કરી ગઠબંધન કરી લીધુ છેમનોહર લાલ ખટ્ટર સરકાર બનાવવા આજે દાવો રજૂ કરશેઉલ્લેખનિય છેકે ભાજપને હરિયાણા 40 બેઠકો મળી હતી પણ બહુમત માટે 6 બેઠકો ઓછી હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું