રાજકોટમાં આજી ડેમ પાસે રસ્તા પર પડેલા પાઈપમાં આગ લાગતા દોડધામ મચી
2019-10-25 121 Dailymotion
રાજકોટ:આજી ડેમ પાસે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે રસ્તા પર પડેલા પાઈપમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ છે જો કે આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી