¡Sorpréndeme!

ઉમરેઠ પ્રાંત અધિકારીનો ડ્રાઈવર રૂપિયા બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

2019-10-25 269 Dailymotion

આણંદ:ઉમરેઠ તાલુકાની પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીના ડ્રાઈવરને આણંદ એન્ટી કરપ્શન બ્યૂરોએ રૂપિયા બે હજારની લાંચ લેતા ગુરૂવારે સાંજે રંગેહાથ ઝડપી પાડ્યો હતો ડ્રાઈવરે ઉમરેઠમાં હગામી ધોરણે દારૂખાનાનું લાયસન્સ મેળવવા માટે લાંચ માગી હતી હાલમાં પોલીસે શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે