મયંક રાવલઃ આપણે બધા દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએદિવાળીની ઉજવણીથી માનવ જીવનમાં નવા ઉત્સાહનો સંચાર થાય છેજોકે આપણામાંથી બહુ ઓછા લોકો દિવાળીની ઉજવણી પાછળનો હેતુ જાણતા હશેતો ચાલો વાસ્તુ એક્સપર્ટ મંયક રાવલ પાસે જાણીએ દિવાળીની ઉજવણીનો હેતુ અને તેનાથી થતા ફાયદા વિશે